IFMS માં નવુ યુઝર આઇ. ડી. બનાવવાના પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીન્ક પર ક્લીક કરો.
આ ફોર્મમાં જ વિગતો ટાઈપ કરીને પછી પ્રિન્ટ કાઢવી અને ત્યાર બાદ સક્ષમ અધિકારીની સહી કરાવીને ફોર્મમાં જણાવ્યા મુજબના આધારો સાથે તિજોરી / પેટા તિજોરી કચેરીમાં રજુ કરવા.
Comments
Post a Comment