ડોન્ગલ (ડીઝીટલ સિગ્નેચર સર્ટીફીકેટ) મેળવવા માટેની સૂચનાઓ
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
નીચેની લીન્ક પર ક્લીક કરીને અરજી (વર્ડ ફાઈલ) ડાઉનલોડ કરીને કચેરીના લેટરહેડ / લેટર પેડ પર પ્રિન્ટ કરીને તેમાં જરૂરી વિગતો ભરવી અને જરૂરી જગ્યાએ સહી - સિક્કા કરવા.
નીચેની લીન્ક પર ક્લીક કરીને ફોર્મ (પીડીએફ ફાઈલ) ડાઉનલોડ કરીને કચેરીના લેટરહેડ / લેટર પેડ પર પ્રિન્ટ કરીને તેમાં જરૂરી વિગતો ભરવી અને જરૂરી જગ્યાએ સહી - સિક્કા કરવા.