ડીજીટલ સિગ્નેચર (ડોન્ગલ) ના સીરીયલ નંબર કેવી રીતે જાણશો?

ડીજીટલ સિગ્નેચર (ડોન્ગલ) ના સીરીયલ નંબર જાણવા માટે નીચે મુજબનાં સ્ટેપ્સ પ્રમાણે કાર્યવાહી કરવાની રહે છે.

(૧)   ડિજિટલ સિગ્નેચર સિસ્ટમમાં Connect કરો.

(૨) નીચેની ઈમેજ મુજબ Desktop ની જમણી બાજુની નીચેની સાઇડ ePass2003 Token પર ડબલક્લિક કરો.


(૩)  ePass2003 Page ના લૉગ-ઈન બટન પર ક્લિક કરો.


(૪) લૉગ-ઈન પેજ પર યુઝર પિન ટાઇપ કરો.


(૫) લૉગ-ઈન કર્યા બાદ સર્ટિફિકેટ મુજબનું નામ ચકાસો.


(૬) Details Button પર ક્લિક કરો અને બીજી વિગત દર્શાવેલ છે તે ચકાસો.


(૭) દર્શાવેલ Serial number ફોર્મમાં લખવાના રહેશે.

ખાસ નોંધ: Serial numberમાં સ્મોલ લેટર્સ અને કેપિટલ લેટર્સ છે તે મુજબ જ લખવા.

(૮)  નીચે મુજબનું સ્ક્રિનશોર્ટની પ્રિન્ટ લઇને દરખાસ્ત સાથે જોડવાની રહેશે.


ડીજીટલ સિગ્નેચરનું મેપિંગ કરવા બાબતની સૂચનાઓ નીચેની લિન્ક પર ક્લિક કરીને જુઓ.