Skip to main content
- નીચેની લીન્ક પર ક્લીક કરીને અરજી (વર્ડ ફાઈલ) ડાઉનલોડ કરીને કચેરીના લેટરહેડ / લેટર પેડ પર પ્રિન્ટ કરીને તેમાં જરૂરી વિગતો ભરવી અને જરૂરી જગ્યાએ સહી - સિક્કા કરવા.
- નીચેની લીન્ક પર ક્લીક કરીને ફોર્મ (પીડીએફ ફાઈલ) ડાઉનલોડ કરીને કચેરીના લેટરહેડ / લેટર પેડ પર પ્રિન્ટ કરીને તેમાં જરૂરી વિગતો ભરવી અને જરૂરી જગ્યાએ સહી - સિક્કા કરવા.
- અરજી સાથે (૧) ફોર્મ (૨) પાન કાર્ડ (૩) આધાર કાર્ડ (૪) સરકારી આઈ કાર્ડ જોડવા
- પાન કાર્ડ, આધાર કાર્ડ, સરકારી આઈ કાર્ડની પ્રમાણિત નકલ જ જોડવી.
ડાઉનલોડ લીન્ક 👇